With Love, Swati

Everyday situations, experiences and people – I see, feel and try to understand with a different angle as always are the driving forces of these articles.

“ભારતીય સમાજ માં સંબંધો, તેની વ્યાખ્યાઓ, તેને નિભાવવાનાં નિયમો વગેરે ખૂબ નાજુક અને સંવેદનશીલ વિષય છે.આજકાલ તકલાદી બનતા જતા સંબંધો આસપાસમાં જ જોઈએ, સાંભળીએ કે અનુભવીએ છીએ.

સંબંધોમાં પણ જો વર્ગીકૃત કરીને લગ્ન વિશે વાત કરીએ તો, નવા લગ્નો કે જૂજ વર્ષોનાં લગ્નજીવનમાં પણ અરસ-પરસ વિશ્વાસ, આધાર કે સહયોગ કેળવવામાં ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં એ સાયુજ્ય ના સ્થાપી શકાયું હોય એવા કિસ્સાઓ અતિ સામાન્ય બન્યા છે. ઘણી વખત સંબંધોમાં વર્તાતા દબાણ કે ખેંચાણને લીધે, વ્યક્તિને એવું લાગવા માંડે છે કે હવે આ મારાથી નહીં જ થાય અને થોડું એ જ દિશામાં આગળ વિચારતા એવું સમજાય છે કે, જો સંબંધમાં બંનેમાંથી કોઈ એક પણ પક્ષ ને ફાયદો..."

Continue Reading

Related Creative Writing Articles See all Articles

line.svg